ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ચોટીલા રતનાલ વરાર ઝુરા ચોટીલા રતનાલ વરાર ઝુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ? રૂપેણ બનાસ સરસ્વતી અર્જુની રૂપેણ બનાસ સરસ્વતી અર્જુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? ચોથો પાંચમો બીજો પ્રથમ ચોથો પાંચમો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? લીંબડી ભોગાવોથી રાયડી ડેમ મચ્છુ-2 થી સાની ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 લીંબડી ભોગાવોથી રાયડી ડેમ મચ્છુ-2 થી સાની ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP