ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ધોળકા બનાસકાંઠા કચ્છ પ્રદેશ ડાંગ-વલસાડ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 190 180 182 185 190 180 182 185 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? જામનગર માંડવી પાટણ વડોદરા જામનગર માંડવી પાટણ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ? 12 10 8 9 12 10 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? મહી ભીમા કાકરાપાર પાનમ મહી ભીમા કાકરાપાર પાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP