ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? શેઢી નર્મદા સરસ્વતી ભાદર શેઢી નર્મદા સરસ્વતી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં તમાકુનો પાક ____ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કાનમ કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર કાનમ કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? 1960 1979 એકેય નહિ 1995 1960 1979 એકેય નહિ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ભાલ વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ભાલ વિસ્તાર ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP