ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 આઈ. આર.- 8 આમાંથી કોઈ નહીં આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 આઈ. આર.- 8 આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? તરઘડીયા આપેલ બધા જ અરણેજ દાંતીવાડા તરઘડીયા આપેલ બધા જ અરણેજ દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? જુનાગઢ સુરત દાંતીવાડા નવસારી જુનાગઢ સુરત દાંતીવાડા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી જુવારની ટૂંકાગાળાની કઈ જાત અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે ? સી.એસ.એચ.-1 આપેલ બંને બેમાંથી કોઈ નહીં સી.એસ.એચ. -3 સી.એસ.એચ.-1 આપેલ બંને બેમાંથી કોઈ નહીં સી.એસ.એચ. -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? ચાફા પુસા ફાલ્ગુની વૈશાલી પુસા વૈશાખી ચાફા પુસા ફાલ્ગુની વૈશાલી પુસા વૈશાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP