ભારતની ભૂગોળ (Geography of India) ___ નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે. બનાસ કૃષ્ણા ગોદાવરી કાવેરી બનાસ કૃષ્ણા ગોદાવરી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 32, 10 36, 09 36, 11 32, 11 32, 10 36, 09 36, 11 32, 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'Gods own country' એ કયા રાજ્યને સંબંધિત છે ? કેરાલા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરાલા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP