ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.1) પહેલગામ 2) મુન્નાર 3) શિલોંગ 4) કોડાઈકેનાલ A) જમ્મુ કાશ્મીર B) કેરળ C) મેઘાલય D) તમિલનાડુ 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શબરી માલ : ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP