ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર પંજાબ જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું બંદર કયું છે ? તુતીકોરીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ તુતીકોરીન કોલકાતા વિશાખાપટ્ટનમ્ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 32% 25% 30% 20% 32% 25% 30% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ? ટીંબા દુઆર ઘ્રીયા રોહી ટીંબા દુઆર ઘ્રીયા રોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ? શેરડી ચોખા ઘઉં શણ શેરડી ચોખા ઘઉં શણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP