ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ? કોર્બેટ ગીર કાન્હા કાઝીરંગા કોર્બેટ ગીર કાન્હા કાઝીરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ? સૌર ઉર્જા ભૂ-તાપીય ઉર્જા પવન ઉર્જા જૈવ ઉર્જા સૌર ઉર્જા ભૂ-તાપીય ઉર્જા પવન ઉર્જા જૈવ ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? કોલકત્તા ન્યુ દિલ્હી મુંબઈ વિજયવાડા કોલકત્તા ન્યુ દિલ્હી મુંબઈ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? સફેદ હાથી યાયાવર પક્ષીઓ ઉડતી ખિસકોલી સફેદ વાઘ સફેદ હાથી યાયાવર પક્ષીઓ ઉડતી ખિસકોલી સફેદ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? નિલાયનગિરિ મુલ્લયનગિરિ મુકુર્તિગિરિ ડોડાબેટ્ટામગિરિ નિલાયનગિરિ મુલ્લયનગિરિ મુકુર્તિગિરિ ડોડાબેટ્ટામગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP