• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતની ભૂગોળ (Geography of India)

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ?

આંધ્રપ્રદેશ
ગુજરાત
તેલંગાણા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ?

નહેરો
તળાવો
આપેલ તમામ
કૂવા અને ટ્યુબવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માલઝખંડ શાના માટે જાણીતું છે ?

ચાંદીની ખાણો
હીરાની ખાણો
સોનાની ખાણો
તાંબાની ખાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે ?

યમુના
બ્રહ્મપુત્રા
ગંગા
કોસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ?

બિયાસ
સતલજ
યમુના
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • ...
  • 72
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પદપ્રત્યય કહેવત (Proverb) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ગુજરાતના જિલ્લા (District of Gujarat) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US