સામાન્ય જ્ઞાન (GK) જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 86 74 81 77 86 74 81 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 30 20 10 15 30 20 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP