GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે.1. સમવાય તંત્ર 2. સામાજિક ન્યાય 3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ માત્ર 1 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 357 અને 365 સંપૂર્ણ રીતે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સરકારીયા આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ. સરકારીયા આયેગે ભલામણ કરી હતી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવે. રાજમન્નાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ (Currency) પૂરતું મર્યાદિત હોવું જોઈએ. પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 357 અને 365 સંપૂર્ણ રીતે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સરકારીયા આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ. સરકારીયા આયેગે ભલામણ કરી હતી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવે. રાજમન્નાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ (Currency) પૂરતું મર્યાદિત હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા આયોગ / સમિતિએ સૌ પ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરી હતી ? જે. એન. લિંગદોના અધ્યક્ષ પદ હેઠળની ભારતના ચૂંટણી પંચની સમિતિ નાચિયાપ્પન સમિતિ પી. એ. સેંગમા સમિતિ નારા ચંદ્રા બાબુ નાયડુ સમિતિ જે. એન. લિંગદોના અધ્યક્ષ પદ હેઠળની ભારતના ચૂંટણી પંચની સમિતિ નાચિયાપ્પન સમિતિ પી. એ. સેંગમા સમિતિ નારા ચંદ્રા બાબુ નાયડુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP