GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?વિસ્તાર - ચક્રવાતનું નામ હિંદ મહાસાગર - ઉષ્ણકટિબંધીય ચક્રવાત દક્ષિણ આફ્રિકા - વીલી-વીલી (Willy-Willy) ચીન - ટોર્નેડો ઓસ્ટ્રેલિયા - હરિકેન હિંદ મહાસાગર - ઉષ્ણકટિબંધીય ચક્રવાત દક્ષિણ આફ્રિકા - વીલી-વીલી (Willy-Willy) ચીન - ટોર્નેડો ઓસ્ટ્રેલિયા - હરિકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? મૃત્યુ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જીવતા લોકોની સંખ્યા. વસ્તીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક 1,000 પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે. જન્મ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકો એ જન્મેલા બાળકોની સંખ્યા. આપેલ તમામ મૃત્યુ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જીવતા લોકોની સંખ્યા. વસ્તીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક 1,000 પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે. જન્મ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકો એ જન્મેલા બાળકોની સંખ્યા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચક્રવાત વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમ્યાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમ્યાન વિકસિત થાય છે. ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે. સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે. આપેલ તમામ ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમ્યાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમ્યાન વિકસિત થાય છે. ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે. સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ? ઉંચા વાદળો – અલ્ટોસ્ટ્રેટસ, અલ્ટોકમ્યુલસ, નીમ્બોસટ્રેટસ્ આપેલ તમામ મધ્યમ વાદળો – સીરસ, સીરોસ્ટ્રોટસ, સીરોકમ્યુલસ નીચા વાદળો – કમ્યુલસ, સ્ટ્રેટસ, કમ્યુલોનીમ્બસ ઉંચા વાદળો – અલ્ટોસ્ટ્રેટસ, અલ્ટોકમ્યુલસ, નીમ્બોસટ્રેટસ્ આપેલ તમામ મધ્યમ વાદળો – સીરસ, સીરોસ્ટ્રોટસ, સીરોકમ્યુલસ નીચા વાદળો – કમ્યુલસ, સ્ટ્રેટસ, કમ્યુલોનીમ્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે. તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે. તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP