GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 લેણદેણની તુલા હેઠળ ચાલુ ખાતુ ___ નો સમાવેશ કરે છે. 1. નિકાસ 2. આયાત3. બાહ્ય સહાય4. વિદેશી રોકાણ માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route) નો અર્થ ___ થાય. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી. આપેલ પૈકી એક પણ નહીં બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી. આપેલ પૈકી એક પણ નહીં બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગુજરાતમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર કુલ કૃષિ વિસ્તારના આશરે ___ છે. આપેલ પૈકી કોઈ નહીં 47% 57% 37% આપેલ પૈકી કોઈ નહીં 47% 57% 37% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 આત્મનિર્ભર ભારત અભિયાન ___ આધાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. છ સાત પાંચ ચાર છ સાત પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે. 2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. 3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP