GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અન્ન ત્રિવેણી યોજના હેઠળ ___ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે.

આદિજાતી છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ
આદિજાતિ છોકરા વિદ્યાર્થીઓ
આપેલ તમામ
ક્ષતિગ્રસ્ત દર્ષ્ટિવાળાં વિદ્યાર્થીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તે ઉદ્દ્ભવસ્થાન આધારિત છે.
તે ગંતવ્યસ્થાન આધારિત છે.
તે પરોક્ષ કરવેરો છે.
તે વપરાશ / ઉપભોક્તા વેરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ?

ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights)
વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets)
આપેલ પૈકી એક પણ નહીં
સોનાની અનામત (Gold reserves)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં ___ વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.

મૂલ્ય વર્ધિત કર
સુખસુવિધા કર (Luxury Tax)
સીમા શુલ્ક
આબકારી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP