GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.યાદી-I 1. સિદ્દી (Siddi)2. કોલઘા (Kolgha) 3. પઢાર (Padhar) 4. પટેલીયા (Patelia) યાદી-II a. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ b. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ c. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે. d. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - c, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d‚ 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - c, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d‚ 2 - c, 3 - b, 4 - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો. માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. દક્ષિણ ગુજરાત – સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ 2. મધ્ય ગુજરાત – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર ૩. ઉત્તર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ4. સૌરાષ્ટ્ર – અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.યાદી-I 1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન 2. મેનગ્રુવ વન 3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન 4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન યાદી-IIa. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે. 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 – d 1 - d, 2 - a, 3 - b, 4 - c 1 - b, 2 - c, 3 - d, 4 - a 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 – d 1 - d, 2 - a, 3 - b, 4 - c 1 - b, 2 - c, 3 - d, 4 - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? મોટા ભાગનું ગુજરાત Mega Thermic કેટેગરી - જમીનનું સરેરાશ તાપમાન 28° C થી વધુ હોય તે હેઠળ આવે છે. સામાન્ય રીતે જાન્યુઆરીમાં હવાનું તાપમાન 10°C ઉપર રહે છે. મે મહિનામાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતનું મહત્તમ તાપમાન 40° C થી વધુ રહે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોટા ભાગનું ગુજરાત Mega Thermic કેટેગરી - જમીનનું સરેરાશ તાપમાન 28° C થી વધુ હોય તે હેઠળ આવે છે. સામાન્ય રીતે જાન્યુઆરીમાં હવાનું તાપમાન 10°C ઉપર રહે છે. મે મહિનામાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતનું મહત્તમ તાપમાન 40° C થી વધુ રહે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP