GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે. FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) આપેલ તમામ એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) આપેલ તમામ એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે. અસુચિબદ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે. અસુચિબદ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી.2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે.3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે. 2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે. 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો.2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં.3. અસંગઠિત ક્ષેત્રોના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે.4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP