GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ? ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ? વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્ય સભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં લોકસભા આવો કોઈ નિયમ નથી રાજ્ય સભા નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં લોકસભા આવો કોઈ નિયમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ? આવનાર સમયમાં વ્યાજ દર વધશે. વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે. આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે. વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે. આવનાર સમયમાં વ્યાજ દર વધશે. વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે. આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે. વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ? વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને વિદેશના શેર બજારોમાંથી વિદેશી સરકારો પાસેથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને વિદેશના શેર બજારોમાંથી વિદેશી સરકારો પાસેથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP