GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 13% 14% 12% 11% 13% 14% 12% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક પાક્ષિક દૈનિક માસિક સાપ્તાહિક પાક્ષિક દૈનિક માસિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નખ શેના બનેલા હોય છે ? કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP