GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? દર મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે દર મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના જન ધન યોજના ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના જન ધન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? સ્ટ્રેટોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર આયનોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર આયનોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) દ્રાક્ષની ખેતી એટલે ___ ? વેજી કલ્ચર સીલ્વી કલ્ચર વાટી કલ્ચર મેરી કલ્ચર વેજી કલ્ચર સીલ્વી કલ્ચર વાટી કલ્ચર મેરી કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે ? મોર સારસ કીંગફીશર ફ્લેમિંગો મોર સારસ કીંગફીશર ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP