GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સંયુક્ત રાષ્ટ્ર એશિયન બૅન્ક બૅન્ક ઓફ અમેરિકા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સંયુક્ત રાષ્ટ્ર એશિયન બૅન્ક બૅન્ક ઓફ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સરકારી નર્સિંગ શાળા/કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને આર્થિક સહાય પેટે દર મહિને રૂ. ___ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. 1000 1220 1320 1500 1000 1220 1320 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 માં કઈ બાબતો સમાવવામાં આવી છે ? બંધારણીય ઇલાજોનો અધિકાર નદીઓના પાણીના વહેંચણીની બાબતો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત અધિકારો બંધારણીય ઇલાજોનો અધિકાર નદીઓના પાણીના વહેંચણીની બાબતો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત અધિકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી મુક્ત થવું ચોખ્ખા થવું ગંગાસ્નાન કરવું મજા કરવી મુક્ત થવું ચોખ્ખા થવું ગંગાસ્નાન કરવું મજા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સંધિ જોડો : સત્ + નારી સન્નારી સદ્યનારી સતનારી સત્યનારી સન્નારી સદ્યનારી સતનારી સત્યનારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP