GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Which of the followings is correct ? આપેલ પૈકી એક પણ નહીં extasy accetacy ecstacy આપેલ પૈકી એક પણ નહીં extasy accetacy ecstacy ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? ઓથાર તત્વમસિ અંગાર નીરજા ભાર્ગવ ઓથાર તત્વમસિ અંગાર નીરજા ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિગ્રામ શાલિહોત્ર શાલિવાહન શાલ્મલિ શાલિગ્રામ શાલિહોત્ર શાલિવાહન શાલ્મલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 0 અને 3 0 અને -3 3 અને 0 0 અને 0 0 અને 3 0 અને -3 3 અને 0 0 અને 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ? 5/6 5/18 1/12 1/5 5/6 5/18 1/12 1/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP