GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સ કમિટી નીચેનામાંથી કયા ખ્યાલોને મૂળભૂત હિસાબી ધારણાઓ ગણાવે છે ? હિસાબી એકમ સંપાદન સંપાદન અને એકસૂત્રતા બંને એકસૂત્રતા હિસાબી એકમ સંપાદન સંપાદન અને એકસૂત્રતા બંને એકસૂત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ક્રિયાત્મક વિભાગીકરણ ___ ને ઘટાડે છે. કાર્યક્ષમતા પડતર જવાબદારી અધિકારો કાર્યક્ષમતા પડતર જવાબદારી અધિકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ? 73 દિવસો 90 દિવસો 61 દિવસો 72 દિવસો 73 દિવસો 90 દિવસો 61 દિવસો 72 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે- હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? FERA નું સ્થાન FEMA એ લીધું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. FERA નું સ્થાન FEMA એ લીધું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP