GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 45 46 41 44 45 46 41 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) પાંચ વ્યક્તિ P,Q,R,S અને T એ એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી છે.P એ Rની તરત જ ડાબી બાજુએ છે.T એ R કે Pની બાજુમાં નથી.Q એ Sની ડાબી બાજુએ બીજા ક્રમે છે તો T અને Rની વચ્ચે કોણ બેઠું હશે ? S P R Q S P R Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Qની બહેન P છે. Cનો ભાઈ Q છે. D નો પુત્ર C છે તો D નો P સાથે શું સંબંધ હશે ? પુત્રી મામી કાકી માતા પુત્રી મામી કાકી માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 65, 55, 46, (?), 31 38 39 36 34 38 39 36 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ? પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP