GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ? પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) આપેલ પૈકી કોઈ નહીં સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) આપેલ પૈકી કોઈ નહીં સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કાર્ય પૃથક્કરણ એટલે શું ? વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું આપેલ તમામ જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું આપેલ તમામ જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Keyman Insurance Policy હેઠળ બોનસ સહિત મળેલ રકમ નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય ? ધંધા કે વ્યવસાયનો નફો કે લાભ મૂડી નફો પગારની આવક અન્ય સાધનોની આવક ધંધા કે વ્યવસાયનો નફો કે લાભ મૂડી નફો પગારની આવક અન્ય સાધનોની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. રદબાતલ થવા પાત્ર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર ગેરકાયદેસર કરાર રદબાતલ થવા પાત્ર કરાર બિનઅમલી કરાર રદબાતલ કરાર ગેરકાયદેસર કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે. ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP