GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નાણાકીય સંચાલનમાં મૂડીમાળખા (કેપીટલ સ્ટ્રક્ચર)નો ખ્યાલ નીચે પૈકીની એક ઘટના સૂચવે છે.

કુલ મિલકતો અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ
કુલ દેવાં અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ
કુલ ભરપાઈ થયેલ મૂડી અને અનામતોનું પ્રમાણ
કુલ સ્થિર મિલકતો અને કુલ ચાલુ મિલકતોનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ?

રોકડ સિવાયના અવેજ દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બન્ને
રોકડ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
બાસ્કેટ ટ્રેઇનિંગ પદ્વતિ એટલે નીચેના પૈકીની એક...

ઉત્પાદન વિકાસ
નિર્ણય કુશળતા વિકાસ
સંસ્થાનો વિકાસ
સાધન સામગ્રી વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શરતો અને બાંયધરીઓ (Conditions and Warranties) નીચેનામાંથી કયા સ્વરૂપે હોઈ શકે ?

આપેલ પૈકી એક પણ નહીં
વ્યક્ત સ્વરૂપે
ગર્ભિત સ્વરૂપે
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP