GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વર્ષ 2019નો અર્જુન એવોર્ડ જાહેર થયો ? રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા મહંમદ શામી ભુવનેશ્વર કુમાર રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા મહંમદ શામી ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં 17 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ઉજવણી થઈ રહી છે તે " આદિ મહોત્સવ " કયા વિસ્તારમાં છે ? લેહ-લદ્દાખમાં ગુજરાતના રાજકોટમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લેહ-લદ્દાખમાં ગુજરાતના રાજકોટમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વિશ્વ આર્થિક મંચના પ્રસિદ્ધ થયેલ તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ બહારના લોકો રોજગારી માટે વસેલા છે ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 20 દિવસ 10 દિવસ 30 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 30 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતમાં જીવદયા પ્રેમીઓએ ક્યા શહેરમાં ગ્રેટગોલ્ડન સર્કસમાં પ્રાણીઓના શૉ બંધ કરાવી દીધા ? અમરેલી વડોદરા ભાવનગર રાજકોટ અમરેલી વડોદરા ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP