GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને ક્યુ નામ આપવામાં આવે છે ? Win Folder Untitled Folder Blank Folder New Folder Win Folder Untitled Folder Blank Folder New Folder ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ જવાહરલાલ નેહરુ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરુ જગજીવનરામ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઉર્મી સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઉર્મી સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. જે. એન. સિંહ કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા કે. કૈલાસનાથન જે. એન. સિંહ કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા કે. કૈલાસનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP