GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. પ્રતિતી પ્રતિતિ પ્રતીતિ પ્રતીતી પ્રતિતી પ્રતિતિ પ્રતીતિ પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 31, 37, 49 41, 47, 53 17, 21, 29 13, 15, 23 31, 37, 49 41, 47, 53 17, 21, 29 13, 15, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. લાલપુર જોડીયા ધ્રોળ નખત્રાણા લાલપુર જોડીયા ધ્રોળ નખત્રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 a-3, b-1, d-2, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP