GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ખોટી જોડણી શોધો. નૈમિતિક કુત્સિત પૌર્વાપર્ય બિભીષિકા નૈમિતિક કુત્સિત પૌર્વાપર્ય બિભીષિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.આધ્યાત્મિક અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP