GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT સ્કેન) માં કયા કિરણોનો ઉપયોગ થાય છે ? UV કિરણો આલ્ફા કિરણો ક્ષ-કિરણો બીટા કિરણો UV કિરણો આલ્ફા કિરણો ક્ષ-કિરણો બીટા કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ? 2 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 3 કલાક 45 મિનિટ 2 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 3 કલાક 45 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. ઈ. એલ. નરસિંમ્હન અનસુઈયા યુઈકે ટી. સૌંદરરાજન બી. બી. હરિચંદન ઈ. એલ. નરસિંમ્હન અનસુઈયા યુઈકે ટી. સૌંદરરાજન બી. બી. હરિચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 10 સેકન્ડ 0.25 સેકન્ડ 0.1 સેકન્ડ 0.2 મિનિટ 10 સેકન્ડ 0.25 સેકન્ડ 0.1 સેકન્ડ 0.2 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL Converter માં TBIL નું પૂરું નામ શું છે ? Translation Between Indian Languages Transliteration Between Indian Language Transform Between Indian Languages Translate Between Indian Language Translation Between Indian Languages Transliteration Between Indian Language Transform Between Indian Languages Translate Between Indian Language ANSWER DOWNLOAD GUJARATI MCQ APP