ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? સુ + સમા સ + ઊષ્મા સ + ઉષ્મા સુ + ષમા સુ + સમા સ + ઊષ્મા સ + ઉષ્મા સુ + ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે' -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? તસ્વીર યુક્તિ તકદીર મુક્તિ તસ્વીર યુક્તિ તકદીર મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? શીખવ્યું મેડમે વિદ્યાર્થીને અંગ્રેજી શીખવ્યું મેડમે વિદ્યાર્થીને અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP