ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "મહોર્મિ" મહા + ઊર્મી મહા + ઉર્મિ મહા + ઉર્મી મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મિ મહા + ઉર્મી મહા + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? ગમ મ્લાન અધીર મલિન ગમ મ્લાન અધીર મલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અવાજ અલગ અકબંધ અચાનક અવાજ અલગ અકબંધ અચાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? સહેલું આભડછેટ કપાસનો તાર ખરાબ સહેલું આભડછેટ કપાસનો તાર ખરાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અંગુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? લીલી દ્રાક્ષ દેવદાર નવી ચામડી નદી લીલી દ્રાક્ષ દેવદાર નવી ચામડી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP