ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કદાવર કદ કાઠું માપ કદાવર કદ કાઠું માપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કાકાસાહેબ કાલેલકર - વિસામો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી નંદશંકર - કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. અજબ ઝડપથી આંખમાં પરિવર્તન અજબ ઝડપથી આંખમાં પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુષુમણા ષુસૂમણા સૂષુમણા સુષૂમ્ણા સુષુમણા ષુસૂમણા સૂષુમણા સુષૂમ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP