ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ અવ્યયીભાવ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો.- "ઉત્તેજક" ઉત + એજક ઉત: + તેજક ઉદ્ + તેજક ઉત + તેજક ઉત + એજક ઉત: + તેજક ઉદ્ + તેજક ઉત + તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? વિશ્વ વરસાદ મુસાફર પ્રભાત વિશ્વ વરસાદ મુસાફર પ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP