ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સતત બોલવું અટક્યા વગર બોલવું અટકી - અટકીને બોલવું મોટેથી બોલવું સતત બોલવું અટક્યા વગર બોલવું અટકી - અટકીને બોલવું મોટેથી બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. શુભ્ર - નિર્મળ વીજળી - દામિની ઉદ્યમી - પ્રમાદી પૂર્વજ - અનુજ શુભ્ર - નિર્મળ વીજળી - દામિની ઉદ્યમી - પ્રમાદી પૂર્વજ - અનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ભયંકર ઘેરી ગાઢ ઘોર ભયંકર ઘેરી ગાઢ ઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દંડો કમાન ભોગળ ભોગર દંડો કમાન ભોગળ ભોગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP