• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

દક્ષિણા
દાન
સહાય
સદાવ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી શોધો.

પ્રોષિતભરતુકા
પ્રોશિતભરતૃકા
પ્રોષિતભતૃકા
પ્રોષીતભતૃકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
નિશા

યામિની
તટિની
નિશા
દામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો.

હર્ષ - શોક
હર્ષ - ખુશી
આનંદિત - પુલકિત
વિનોદ -હાસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.
ઝાલવું.

પકવવું
પકડેલ
ઝાલેલુ
પકડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 150
  • 151
  • 152
  • 153
  • 154
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ગુજરાતના જિલ્લા (District of Gujarat) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ચેઈન રૂલ (Chain Rule) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US