• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર

બલિદાન
શહાદત
આહુતિ
શહીદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?

સારસ્વત
દેવાધિ
માર્મિક
વેદાંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

જડીબુટ્ટી
જડીબુટી
જડિબુટ્ટી
જડીબુટ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
ખુવાર થવું

ક્રોધિત થવું
માલામાલ થવું
પાયમાલ થવું
ગુસ્સે થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

સુવાસ × દુર્ગંધ
સુંદર × રમણીય
કુસમ × સુમન
ભમરો × મધુકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 151
  • 152
  • 153
  • 154
  • 155
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ટકાવારી (Percentage) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નિપાત કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US