ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. ઉપમા અલંકાર સવૈયા છંદ ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ ઉપમા અલંકાર સવૈયા છંદ ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. અનુષ્ટુપ હરિગીત શિખરિણી ચોપાઈ અનુષ્ટુપ હરિગીત શિખરિણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો. સ્ત્રગ્ઘરા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત ઝૂલણા સ્ત્રગ્ઘરા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશનીલ' - આ પંક્તિમાં કયો છંદ છે ? પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લંબાવી કાય, ઘનશ્યામળ છાય સેવે, નિશ્ચિંત જ્યાં મૃગપતિ, ચખ અર્ધી મીંચી. માલિની વસંતતિલકા અનુષ્ટુપ દોહરો માલિની વસંતતિલકા અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP