ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો.

બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય
આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ
બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક
લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું.
કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો.

હરિગીત
માલિની
મનહર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘કોણ બદલતું સન્ધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર ?’- સુંદરમની આ પંક્તિમાં કયો છંદ છે ?

ઝૂલણા
સવૈયા બત્રીસા
સવૈયા એકત્રીસા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP