ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક સંબંધવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? ધાતુ-પ્રત્યય વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા ધાતુ-પ્રત્યય વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નેતાજીની આ ત્રીસમી મહાસભા છે. રેખાયુક્ત શબ્દમાં રહેલ વિશેષણને પ્રકારબધ્ધ કરો. સંખ્યાવાચક આવૃતિસૂચક ગુણવાચક ક્રમવાચક સંખ્યાવાચક આવૃતિસૂચક ગુણવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. શીતળ ઝાંખરાં લાલ ઊંચો શીતળ ઝાંખરાં લાલ ઊંચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP