ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ એક જાતિવાચક સંજ્ઞા છે ? ગિરનાર તાપી ઘર અડાલજ ગિરનાર તાપી ઘર અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. સભા ટોળી સંઘ માણસો સભા ટોળી સંઘ માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દલપતરામ વૃક્ષ દાતણ ઝરણું દલપતરામ વૃક્ષ દાતણ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. બારી અડદ શરબત હેમ બારી અડદ શરબત હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP