ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? પરિમાણવાચક સાપેક્ષ ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાપેક્ષ ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP