ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? મીંઢળ પાનેતર સાડી પાલવ મીંઢળ પાનેતર સાડી પાલવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મનહર મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણીવાળો શબ્દ શોધો. ભૂમિકા કાકલૂદી વીચીત્ર નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર નિવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવભાઇ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. નિપાત વિશેષણ કૃદંત સર્વનામ નિપાત વિશેષણ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP