ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? દેશપ્રેમ સ્નેહાધિન પાપપુણ્ય વનવાસ દેશપ્રેમ સ્નેહાધિન પાપપુણ્ય વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂલનો સ્વીકાર કરવો જીવ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો જીવ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + અચ્છ સ્વ + ચ્છ સુ + અચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ સ્વ + ચ્છ સુ + અચ્છ સૂ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન્ય + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ + ધિકૃત અન્ય + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ + ધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP