ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સ્થળવાચક સમયવાચક કારણવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક કારણવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP