ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુપ્રભાતમ્ સુસ્વાગતમ્ સુદર્શન સુપરિચિત સુપ્રભાતમ્ સુસ્વાગતમ્ સુદર્શન સુપરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ? કર્તા-કર્મ-ક્રિયાપદ કર્તા-ક્રિયાપદ-કર્મ કર્મ-ક્રિયાપદ-કર્તા ક્રિયાપદ-કર્મ-કર્તા કર્તા-કર્મ-ક્રિયાપદ કર્તા-ક્રિયાપદ-કર્મ કર્મ-ક્રિયાપદ-કર્તા ક્રિયાપદ-કર્મ-કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર સર્વ + ઉદય = સર્વોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. મન્વ + અન્તર = મન્વન્તર સદ + ઉપયોગ = સદુપયોગ તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ મન્વ + અન્તર = મન્વન્તર સદ + ઉપયોગ = સદુપયોગ તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? ભરસભા અનુભવજ્ઞાન ટપાલપેટી મહત્વાકાંક્ષા ભરસભા અનુભવજ્ઞાન ટપાલપેટી મહત્વાકાંક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP