ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? ચતુર ધર્મ મોટું સુંદર ચતુર ધર્મ મોટું સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો. મ્યુનિસીપાલિટિ મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. ઝાડ પરથી પક્ષી ઊડી ગયું પહેલાં તમે એની સાથે બોલતા નહીં કોઈ સારા માણસને પૂછો એ તમને પત્ર લખશે ઝાડ પરથી પક્ષી ઊડી ગયું પહેલાં તમે એની સાથે બોલતા નહીં કોઈ સારા માણસને પૂછો એ તમને પત્ર લખશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. ઊઠબેઠ સેવાપૂજા દ્વિવેદી દાણોપાણી ઊઠબેઠ સેવાપૂજા દ્વિવેદી દાણોપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP