ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?

આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી
દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને
ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ?

પેટ ચોળીને શૂળ ઊભું કરવું
કાગનો વાઘ થવો
હથિયાર હેઠાં મૂકવાં
નાક કપાવવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વળે વળ ઉતારવો એટલે ___

વધારી વધારીને વાત કરવી
બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું
સામથ્યપૂર્વક કામ કરવું
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP