ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સુધારક યુગ સાક્ષર યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? સત્યના પ્રયોગો અડધે રસ્તે સીધા ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો અડધે રસ્તે સીધા ચઢાણ મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? દુહા પદો ગરબા ગરબી દુહા પદો ગરબા ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? મીરાંબાઈ નાકર અખો ભાલણ મીરાંબાઈ નાકર અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? છંદોલય ધ્વનિ સ્વપ્નપ્રયાણ બારીબહાર છંદોલય ધ્વનિ સ્વપ્નપ્રયાણ બારીબહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP