ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

મૃણાલિની સારાભાઈ
અવિનાશ વ્યાસ
જયશંકર 'સુંદરી'
જશવંત ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

રઘુવીર ચૌધરી
કનૈયાલાલ
ગુણવંત શાહ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

દાદાભાઈ નવરોજી
કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP